Friday, March 20, 2026

વાંકાનેરમાં છરી સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીકથી છરી સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક આરોપી પીન્ટુભાઈ કાળુભાઇ કુંઢીયા (ઉ.વ.૨૫.રહે. મોરબી કાલીકા પ્લોટ વાઘપરાના નાકે મેલડી માતાજીના મંદિર પાસે) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,598,111

TRENDING NOW