Tuesday, March 10, 2026

વાંકાનેરના સરતાનપર રોડ પર ચક્કર આવતા પડી જતાં શ્રમિક યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના સરતાનપર રોડ પાસે આવેલ મોટો સ્ટોન સિરામિક કારખાનામાં રહેતો અને મુળ એમપીનો યુવાન આકાશભાઈ રાજુભાઇ રાવત (ઉ.વ.19) ને ગત તા.15 ના રોજ ચક્કર આવતા પડી ગયો હતો. જેથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,223

TRENDING NOW