Sunday, March 8, 2026

વાંકાનેરનાં જામસર ગામે તીનપત્તીનો જુગાર રમતા 4 ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરનાં જામસર ગામે રામાપીરના મંદીર નજીક તીનપત્તીનો જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓનેં વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રામાપીરના મંદીર નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી પ્રવીણભાઈ જીવાભાઈ ઈન્દીરીયા, પ્રવીણભાઈ જસરાજભાઈ દેલવાડીયા, વિનોદભાઈ બચુભાઈ દંતેસરીયા(રહે ત્રણે. જામસર ગામ) તથા ભરતભાઈ સંગ્રામભાઈ કટોણા (રહે. માણેકવાડા સરખવાડી સીમ. તા. હળવદ) ને રોકડ રકમ રૂ. ૧૨,૫૦૦ નાં મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW