વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું ટંકારા તાલુકાના વિરપર ગામે ભવ્ય સ્વાગત

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલ વિકાસની સોડમ જન જન સુધી પ્રસરાવવા આજરોજ ટંકારા તાલુકાના વીરપર ગામે નવા વીરપર પ્રાથમિક શાળા મુકામે આવી પહોંચતા ટંકારા તાલુકામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ” ને આગળ પ્રસ્થાન કરાવી ગામના જનજન ને વિકાસયાત્રામાં જોડ્યા અને વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને વિકાસ રથ”ને પ્રજાજનો દ્વારા ઉમેળકાભેર આવકારવામાં આવ્યો હતો.





