Monday, March 9, 2026

વંદે ગુજરાત વિકાસયાત્રા રથને આવકારતું ઘુંટું ગામ

Advertisement
Advertisement
Advertisement

વંદે ગુજરાત વિકાસયાત્રા રથને આવકારતું ઘુંટું ગામ

વંદે ગુજરાત વિકાસયાત્રા અન્વયે મોરબી જિલ્લામાં બે રથ ફાળવવામાં આવ્યા છે. આ બંને રથ મોરબી જિલ્લાના ગામે-ગામ રહી રહ્યા છે. જે દ્વારા લોકોને ૨૦ વર્ષની વિકાયાત્રાના પ્રદર્શનની સાથે વિવિધ યોજનાઓના લાભ અપાઈ રહ્યા છે. ત્યારે આજે આ રથ મોરબી તાલુકાના ઘુંટું ગામે પહોંચ્યો હતો. જ્યાં બાળકો થી માંડીને મોટેરા સૌએ હરખથી રથને આવકાર્યો હતો અને વિકાસયાત્રાનું પ્રદર્શન નિહાળ્યું હતું

Related Articles

Total Website visit

1,595,185

TRENDING NOW