Tuesday, March 10, 2026

લાલપર નજીકથી દેશી દારૂ ભરેલી કારને ઝડપી પડતી તાલુકા પોલીસ.

Advertisement
Advertisement
Advertisement

લાલપર નજીકથી દેશી દારૂ ભરેલી કારને ઝડપી પડતી તાલુકા પોલીસ.

મોરબીના લાલપર નજીકથી તાલુકા પોલીસે દેશી દારૂ ભરેલી કાર સાથે ટંકારાના સરાયા ગામના શખ્સને ઝડપી લઈ મોરબીની મહિલાએ આ દારૂ મંગાવ્યો હોય બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે લાલપર નજીક શૈલેષ કાંટા પાસે વોચ ગોઠવી ટંકારા તાલુકાના સરાયા ગામના સલીમ બાબુભાઇ વિકિયાણી નામના શખ્સને 500 લીટર દારૂ ભરેલી આઈ ટવેન્ટી કાર સાથે ઝડપી લઈ રૂપિયા 2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડી પાડેલા આરોપી સલીમે દારૂનો આ જથ્થો મોરબીની મુશકાન અબ્બાસભાઈ કટિયા નામની મહિલાએ મંગાવ્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,245

TRENDING NOW