Monday, June 8, 2026

લાલપર ખાતે રામજી મંદિરના લાભાર્થે તા.15ને શનિવારે રામામંડળનુ ભવ્ય આયોજન

Advertisement
Advertisement
Advertisement

લાલપર ખાતે રામજી મંદિરના લાભાર્થે તા.15ને શનિવારે રામામંડળનુ ભવ્ય આયોજન

મોરબી: મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આવનાર તા.૧૫ ઓક્ટોબર ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯ કલાકે ઘુનડા સજનપર ગામનું પ્રખ્યાત ખોડિયાર રામામંડળ રમાડવામાં આવશે, આ ધાર્મિક આયોજન રાખવામાં આવેલ છે સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અને રામદેવજી મહારાજના દર્શન કરવા જરૂર પધારજો એવું આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ વધુ માહિતી માટે મો: ૮૧૪૧૦૧૬૪૦૦ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,607,899

TRENDING NOW