Thursday, June 18, 2026

રાષ્ટ્ર ભક્ત અજય લોરિયા દ્વારા 21000 રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે

Advertisement
Advertisement
Advertisement

રાષ્ટ્ર ભક્ત અજય લોરિયા દ્વારા 21000 રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે

મોરબીના સેવાકાર્યો માટે જાણીતા રાષ્ટ્ર ભક્ત અજય લોરિયા દ્વારા 15 ઓગસ્ટ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે તા. 14-08-2023ને સોમવારના રોજ સવારે 10 કલાકે સુપર માર્કેટ પાસે 21,000 હજાર તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તો લોકોને આ તિરંગો લઇ અને પોતાના ઘર, ઓફિસ અને ફેકટરીઓમાં લગાવવા અજય લોરિયા દ્વારા અનુરોધ કરાયો છે

Related Articles

Total Website visit

1,608,587

TRENDING NOW