Thursday, May 1, 2025

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના ફોર્મ ૨૧ જાન્યુઆરી સુધી ભરી શકાશે

Advertisement
Advertisement
Advertisement

રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. 

આ યોજના અંતર્ગત દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/ અધિકારીઓ  દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરાદાતાઓ પ્લેસમેનટ ઓફિસર અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, જરુરી આધારો સાથે, બે નકલમાં તા. ૨૧/૦૧/૨૦૨૧  સુધીમા  રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રુમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રુબરુ અથવા ટપાલથી મોકલવાની રહેશે.

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW