(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
ગુજરાત રાજ્યના પુર્વ મંત્રી તેમજ (કાર્યવાહક અધ્યક્ષ, સ્વર્ણિમ ગુજરાત) ધ્રાંગધ્રા નિવાસી આઇ.કે.જાડેજાના ધર્મપત્ની સ્વ. ભીક્ષાબા ઇન્દ્રવિજયસિંહ જાડેજાનું અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે નિધન થયું છે.
ભીક્ષાબા જાડેજા બીમાર હોવાથી તેઓને સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેમનું દુખદ થયું છે. તેમની સ્મશાન યાત્રા તા.૧૪/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૧ કલાકે તેમના નિવાસસ્થાન વિરાણીપા-ધાંગધ્રાથી નીકળશે.