Sunday, May 4, 2025

રાજપર રોડ પર એરપોર્ટ ફીડરમાં ધાંધિયા : ઇન્ડસ્ટ્રી સંચાલકો પરેશાન

Advertisement
Advertisement
Advertisement

રાજપર રોડ પર એરપોર્ટ ફીડરમાં ધાંધિયા : ઇન્ડસ્ટ્રી સંચાલકો પરેશાન

રાજપર રોડ પર આવેલા એરપોર્ટ ફીડરમાં વારંવાર રજૂઆત કરવા છતાં દિવસમાં ૫ થી ૬ વખત ટ્રીપિંગ આવતું હોય છે, જેના કારણે ઇન્ડસ્ટ્રી સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે રીપેરીંગ કરવા બાબતે જીઇબીમાં વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ ઉપરથી પૂરતો માલસામાન નથી આવતો હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે, સારી સુવિધા મળે તે માટે એક ઇન્ડસ્ટ્રીઝ ૨૦ થી ૨૫ લાખ રૂપિયાની ડિપોઝીટ જીઈબીમાં જમા કરી હોય છે, પરંતુ જો આ જ રીતે ટ્રીપિંગના ધાંધિયા રહે તો આ ડિપોઝિટ આપવાનો કોઈ મતલબ રહેતો નથી તેવું ઇન્ડસ્ટ્રી સંચાલકો જણાવી રહ્યા છે. જેને લઈને આજે મોરબીના જીઈબીના એન્જિનિયરોને આવેદનપત્ર આપી રોસ ઠાલવવા આવ્યો હતો અને ઝડપથી આ પ્રશ્નનું સોલ્યુશન થાય તે માટેના રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રી સંચાલકોને આ પ્રશ્નનો સામનો ક્યાં સુધી કરવો પડે છે તે જોવું રહ્યું .

Related Articles

Total Website visit

1,502,737

TRENDING NOW