વાત કરીએ જયારે સમગ્ર રાજ્યની અનેક હળતા હિરલાઓ એ કઠોર પરિશ્રમ અને આખા વર્ષ ની મહેનત દરમિયાન પોતાની આવડત પરિવાર જનોનો સાથ સહકાર અને ગુરુજનોનું યોગ્ય માર્ગદર્શન મેળવી સમગ્ર ગુજરાતમાં અને હિરલાઓ સારા ક્રમાંક નંબર સાથે ઉભરી આવ્યા છે ત્યારે તેવુંજ એક નામ ખાંભલા જાનવી સુરેશભાઈ જેમના પિતા વ્યવસાયે ટેમ્પો ચલાવે છે અને એક દમ મધ્યમ વર્ગીય પરિવાર ના કઠોર પરિશ્રમના ફળ સ્વરૂપે દીકરી જાનવીએ રાજપરની સરકારી શાળામાં અભ્યાસ કરીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 96.44 PR મેળવીને રાજપર સરકારી શાળા તેમજ ગામ અને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે