Wednesday, March 18, 2026

રાજકોટ ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મોરબીથી પકડાયો

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મોરબીથી પકડાયો

રાજકોટ શહરે બી ડીવી. પો.સ્ટે. વિસ્તાર ડી.સી.બી. પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુરનં.11208055220153/2022 ના કામે છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી મુસ્તાક ઉર્ફે જેરી ઓસમાણભાઇ સોલંકીને મોરબીમાં ઝડપી મોરબી એ ડિવિઝન પોલીસે રાજકોટ શહરે ડી.સી.બી. પોલીસને હવાલે કર્યો હતો. આ કામગીરી મોરબી એ ડિવિઝનના એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ કિશોરદાન ગઢવી તથા પો.હેડકોન્સ એમ.એમ.દેગામડીયા તથા કિશોરભાઇ પારઘી તથા આશીફભાઇ રાઉમા તથા હિતેષભાઇ ચાવડા તથા તેજાભાઇ ગરચર તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ગરીયા નાઓ દ્વારા કરેલ છે.

Related Articles

Total Website visit

1,598,049

TRENDING NOW