Saturday, June 20, 2026

રવાપર ગામે રહેણાક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

રવાપર ગામે રહેણાક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

મોરબીના રવાપર ગામે શીવશક્તિ સોસાયટીમા રહેતા એક શખ્શના ભોગવટા વાળા મકાન માંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.ત્યારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે શીવશક્તિ સોસાયટીમાં રહેતા એભલભાઈ ખેંગારભાઈ ડાંગર (ઉ.વ.૨૨) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૨ કિં રૂ.૧૨૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,874

TRENDING NOW