Tuesday, August 11, 2026

રફાળેશ્વર જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનમાં અમિતભાઈ કાસુન્દ્રાની બિનહરીફ વરણી

Advertisement
Advertisement
Advertisement

રફાળેશ્વર જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનમાં અમિતભાઈ કાસુન્દ્રાની બિનહરીફ વરણી

મોરબી રફાળેશ્વર જીઆઈડીસી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એસોના સભ્યોની મીટીંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી
હાલ રફાળેશ્વર જીઆઈડીસીમાં નાના મોટા મળીને અંદાજે ૨૮૭ લઘુ ઉદ્યોગ હાલ કાર્યરત છે

રફાળેશ્વર જી.આઈ.ડી.સી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એસોના સભ્યોની મીટીંગમાં સર્વાનુમતે હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અમિતભાઈ કાસુન્દ્રા, ઉપપ્રમુખ તરીકે સંદીપભાઈ ધમાસણા, સેક્રેટરી યોગેશભાઈ દેત્રોજા, ખજાનચી તરીકે મુકેશભાઈ આદ્રોજા સહિતના અન્ય ૧૭ કમિટી સભ્યોની વરણી કરવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW