યુવા ભાજપના આગેવાન નયનભાઈ કાવરનો આજ જન્મદિવસ.
યુવ ભાજપના આગેવાન તેમજ સરદાર પટેલ ગ્રુપ મોરબીના પૂર્વ પ્રમુખ, સિદસર સેવા સમિતિ મોરબી શહેરમાં જોન મંત્રી તેમજ અખંડ આનંદ ગ્રુપના મેમ્બર એવા લોક લાડીલા અને ખૂબ જ સરળ સ્વભાવના યુવા આગેવાન નયનભાઈ ભુદરભાઈ કાવરનો આજ જન્મ દિવસ છે.
ત્યારે આજરોજ તેમના જન્મદિવસ પર તેમના મિત્રો અને તેમના સહભાગીઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.