યુવા પત્રકાર યોગેશ રંગપરીયા નો આજે જન્મદિવસ
તારીખ૮-૬-૧૯૯૦ ના રોજ જેમનો જન્મ થયો છે એવા યુવાન પત્રકાર યોગેશ રંગપરીયા નો આજે જન્મદિવસ છે. એના મિત્રો સગાંસંબંધીઓ તેમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે. યોગેશ રંગપરીયા ચક્રવાત ન્યુઝ માં કામ કરી રહ્યા છે. સતત ફિલ્ડ માં ફરીને અખબારી ધર્મ બજાવે છે. અને સત્તત સંપર્ક થી ઘણા મિત્રો તેમની સાથે જોડાયા છે. તેમના મોબાઈલ નંબર ૯૦૨૩૨૪૭૭૪૭ પર અનેક મિત્રો, સ્નેહીજનો જન્મદિવસ ની શુભેચ્છા ની વર્ષા કરી રહ્યા છે. ત્યારે વોઇસ ઓફ મોરબી ટીમ પણ યોગેશભાઈ નેં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવે છે.