Sunday, June 21, 2026

મોરબી ACB પીઆઇ પી. કે. ગઢવી સ્વૈચ્છિક રીતે નીવૃત

Advertisement
Advertisement
Advertisement

મોરબી ACB પીઆઇ પી. કે. ગઢવી સ્વૈચ્છિક રીતે નીવૃત

મોરબી પી.કે. ગઢવી બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનાઓની તા.૦૪/૧૨/૨૦૨૧ ની અરજીથી તા.૩૧/૦૮/૨૦૨૨ થી સ્વૈચ્છિક નિવૃત્ત કરવા માટે વિનંતી કરેલ છે. જેથી પી.કે.ગઢવી, બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની ઉક્ત અરજી સંબંધ મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્યના અમદાવાદના તા.૨૯/૦૩/૨૦૨ ના આમુખમાં દર્શાવેલ પત્ર તથા નિયામકશ્રી પેન્શન અને પ્રોવીડન્ટ ફંડ, ગુ.રા., ગાંધીનગરની કચેરીના તા.૧૦/૦૮/ર૦રર ના પત્ર ક્રમાંક ડીપીપી સ્વનિ /V5/^K 5/014986/08/2022 અન્વયે શ્રી ગઢવીએ પેન્શન પાત્ર નોકરી પરી કરેલ હોવાની વિગતો આપેલ છે અને તેઓને તા.૩૧/૦૮/૨૦૨૨ કે ત્યાર પછીના સંદર્ભે સ્વૈચ્છિક નિવૃત્ત કરી શકાશે તે દર્શાવેલ છે જે ધ્યાને લેતા ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ના નિયમ ૪૮ થી પરની જોગવાઇને આધિન રહી શ્રી પી કે.ગઢવી, બિહ પોઈન્સનાઓને તા. ૩૧/૦૮/૨૦૨૨ના કચેરી સમય બાદથી સ્કોચ્છિક નિવૃત્ત કરવા હુકમ કરવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,608,940

TRENDING NOW