Sunday, March 8, 2026

મોરબી ૨ મહાદેવ મંદિર પાસે જુગાર રમતા ચાર મહિલા ઝડપાય

Advertisement
Advertisement
Advertisement

મોરબી ૨ મહાદેવ મંદિર પાસે જુગાર રમતા ચાર મહિલા ઝડપાય

ભાગ્યલક્ષ્મી મહાદેવના મંદિર પાસે જાહેરમા લગધીરગેટ ચોકી મોરબી પાસે જાહેરમાં જુગાર રમતા હતા તે દરમ્યાન પોલીસ રેડ કરતા (૧) રીનાબેન વા/ઓ કલ્પેશભાઇ કાંતીલાલ કુંડારીયા રહે. અક્ષર પાર્ક પંચાસર રોડ મોરબી-૧ (૨) રંજનબા વા/ઓ ભરતસિંહ અનોકસિંહ જાડેજા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી શેરી નં.૧૧ મોરબી (૩) જશુબા વા/ઓ યુવરાજસિંહ દિગ્વીજયસિંહ ઝાલા. કાલીકા પ્લોટ ના ખુણે મોરબી (૪) જોશનાબેન વા/ઓ વિજયભાઇ ભુપતભાઇ સોલંકિ રહે. ક્રિષ્ના સ્કુલની બાજુમાં રવાપર રોડ મોરબી મોરબી-૨ વાળાને જાહેરમા હારજીતનો જુગાર રમતા જુગારની રેઇડ દરમ્યા રોકડા રૂ.૧૦,૧૪૦/- સાથે સ્થળ પર પકડાય જતા આર.એન.ડાંગર પો.હેડ કોન્સ. મોરબી સીટી બી ડીવી દ્વારા જુગાર ધારા એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW