Monday, May 5, 2025

મોરબી સીવીલ હોસ્પિટલમાં ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જનસંઘના સંસ્થાપક ડો,શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિતે તારીખ ૬ જુલાઇના રોજ ભારતિય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનું સેવા કાર્ય કર્યું.

આ નિમિતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા , જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા , જિલ્લા ઉપ પ્રમુખ હસુભાઈ પંડયા અને નિર્મલભાઈ જારીયા , જિલ્લા મંત્રી રમાબેન ગડારા અને પ્રકાશભાઈ કોટક , જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી , જિલ્લા એસએમ પ્રમુખ જતીન ભાઈ ફુલતરીયા તથા અન્ય હોદેદારો હાજર રહ્યા.

Related Articles

Total Website visit

1,502,746

TRENDING NOW