Saturday, March 14, 2026

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વૃદ્ધની લાશના વાલી વારસની શોધખોળ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મરણ જનાર આનંદરામ તુકારામ આપેકર પુરુષ ઉ.વ. ૭૦ રહેવાસી ધ્રોલ એસ.ટી.ડેપો બહાર ફૂટપાથ ઉપર તા.ધ્રોલ જી.જામનગર વાળો તા.૧૧/૦૧/૨૦૨૨ રોજ મોરબી સિવિલ હોસ્પીટલમાં મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ છે. મરણ જનારની લાશના વાલી વારસ મળી આવેલ નથી.

મરણ જનાર પુરૂષ ઉ.વ. ૭૦ વર્ષનો શરીરે મધ્યમ બાંધાનો, રંગે ઘઉંવર્ણ, માથાના ભાગે ટૂંકા સફેદ વાળ તથા દાઢીના વાળ નાના સફેદ છે. આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એમ. ચાવડા મો.નં.૯૮૨૪૦૮૨૯૪૬ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- ૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,597,014

TRENDING NOW