Thursday, March 12, 2026

મોરબી સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા યુવાનનું મૃત્યુ : વાલી વારસની શોધખોળ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા યુવાનનું મૃત્યુ : વાલી વારસની શોધખોળ

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં દિનેશભાઈ લક્ષ્મણભાઈ ઉ.વ.30 રહે.મોરબીવાળાને બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તા.6ના રોજ તેનું મૃત્યુ નીપજતા આ અજાણ્યા પુરુષના વાલી વારસની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જે કોઈને આ વ્યક્તિ અંગે જાણકારી કે ઓળખ હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર 02822 230188 તેમજ પો.હેડ.કોન્સ. વિ.કે. ફૂલતરીયાને જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,595,553

TRENDING NOW