Sunday, March 15, 2026

મોરબી સિરામિક સીટીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહીલા સહીત 5 ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામિકસિટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહીલા સહીત 5પત્તાપ્રેમીઓને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સિરામિક સિટી માં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન બાતમી ના આધારે જાહેર માં જુગાર રમતા મનશુખભાઈ છગનભાઇ ભીમણી હિતેષભાઇ મગનભાઈ શેરડીયા. મેનાબેન મનશુખભાઈ ભીમાણી અમિષાબેન હિતેષભાઇ શેરડીયા. અને સોનલબેન ચેતનભાઈ ચારોલા ને રોકડ રકમ રૂપિયા 7280 સાથે મોરબી બી ડિવિઝન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,597,104

TRENDING NOW