Thursday, May 1, 2025

મોરબી સિરામિક એસો.ના સહયોગથી યોજાયેલ કોરોના રેપીડ ટેસ્ટમાં 219 પોઝીટીવ, આવતીકાલે પણ કેમ્પ કાર્યરત રહેશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સરકારી તંત્ર દ્વારા અને મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા સ્વાગત ચોકડી અને ગેંડા સર્કલ ખાતે નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ બન્ને કેમ્પમાં કુલ ૧૯૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૨૧૯ જેટલાં પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ત્યારે આ બન્ને કેમ્પ આવતી કાલે તા. ૧૭ એપ્રિલના રોજ પણ ઉપરોક્ત સમયે કાર્યરત રહેશે તેવું સિરામિક એસો.એ જણાવ્યું હતું. આ કેમ્પમાં લોકોને પોઝીટીવ આવે તો તે માટે સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે માટે બઘાને આજુબાજુના જરૂરીયાતમંદ લોકોને જાણ કરવા વિનંતી છે. જેથી લોકોના ટેસ્ટ થઈ શકે અને પોઝીટીવ આવે તે લોકો સારવાર લઈ શકે

Related Articles

Total Website visit

1,502,622

TRENDING NOW