Tuesday, March 17, 2026

મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી સિરામિક એસોસિયેશનના પુર્વ પ્રમુખ,કેપેકસીલના સિનિયર વાઈસ ચેરમેન તેમજ બોર્ડ ઓફ ટ્રેડ (કોમર્સ મંત્રાલય ભારત સરકાર)ના મેમ્બર્સ મોરબીના ઉધોગોના એકસપોટઁ માટે સતત પ્રયત્નશીલ અને મોરબી સર્વે સમાજની સેવા માટે કાર્યરત સફળ ઉધમી સન્માનીય અને મીલનસાર સ્વભાવ ધરાવતા નિલેશભાઈ જેતપરીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે દેશ વિદેશમાંથી તેમજ તેમના મિત્ર વર્તુળ તથા કુટુંબીજનો તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે વોઇસ ઓફ મોરબી ન્યુઝની ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

Related Articles

Total Website visit

1,597,997

TRENDING NOW