મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી જોડાયા.
ગીતા પઠન અને યજ્ઞ દ્વારા ગીતા જયંતીની ઉજવણી કરાઇ હતી. વિશ્વનું શ્રેષ્ઠતમ જ્ઞાન ગીતામાંથી મળે છે ત્યારે સાર્થક વિદ્યામંદિર પરિવાર આ જ્ઞાન માટે સતત પ્રયત્નશીલ છે. શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો પ્રસાર અને પ્રચારના કરવાનું આહવાન આપ્યું હતું.
