Monday, March 9, 2026

મોરબી સરદાર પટેલ સોસાયટીમા જુગાર રમતા પાંચ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સરદાર પટેલ સોસાયટીમા જુગાર રમતા પાંચ ઝડપાયા

મળતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં જુગાર રમતા હોય તે દરમ્યાન સીટી એ ડીવીઝન પોલીસ રેડ કરતા રોકડા રૂપિયા ૨૩,૨૦૦ નાં મુદામાલ સાથે જુગાર રમતા ઝડપાય આવતા દિપકભાઇ બાલકદાસ રામાનુજ (ઉ.વ.૫૦) રહે.મોરબી રવાપર સરદાર પટેલ સોસાયટી, પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા (ઉ.વ.૨૭) રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩, અમીતભાઇ તેજાભાઇ જારીયા (ઉ.વ.૩૮) રહે.મોરબી રવાપર ધાયડી વિસ્તાર ક્રિષ્ના સ્કુલ પાસ, જયદીપભાઇ મહેન્દ્રભાઇ લો (ઉ.વ.૨૮) રહે.મોરબી નવા બસસ્ટેન્ડ પાછળ સતનામનગર, નંદલાલભાઇ લક્ષ્મણભાઇ રૈયાણી (ઉ.વ.૪૩) રહે.સજનપર (ઘુનડા) તા.ટંકારાવાળા વિરુદ્ધ મોરબી સિટી એ. ડિવિ પોલીસ દ્વારા જુગાર ધારા એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,189

TRENDING NOW