Sunday, March 8, 2026

મોરબી સબ જેલ ખાતે રાજકોટ મધ્યસ્થ જેલના જેલરની બદલી

Advertisement
Advertisement
Advertisement

મોરબી સબ જેલના જેલર એલ.એમ.ઝાલા સાહેબની બદલી જાહેર હિતમાં પાલનપુર ખાતે થતાં મોરબી સબ જેલના જેલર તરીકે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કે.એ.વાઢેર સાહેબની મોરબી સબ જેલ ખાતે જાહેર હિતમાં બદલી થયેલ છે. મોરબી સબ જેલ ખાતે બદલી થતાં તેમણે મોરબી સબ જેલના જેલર તરીકે ચાર્જ સંભાળ્યો છે.

Related Articles

Total Website visit

1,595,089

TRENDING NOW