Sunday, June 7, 2026

મોરબી શોભેશ્વર રોડ ખાતે જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને રૂ. ૫૫,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી.

Advertisement
Advertisement
Advertisement

મોરબી શોભેશ્વર રોડ ખાતે જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને રૂ. ૫૫,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકએ મોરબી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બંદી સદંતર નેસ્ત નાબૂદ કરવા સુચના કરેલ હોય ત્યારે મોરબી એલ.સી.બી. ને બાતમી મળતાં શોભેશ્વર રોડ, એરોસ સીરામીક સામે ખોડીયાર કરીયાણાની દુકાનની બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા ધનજીભાઇ વલ્લભભાઇ વરાણીયા, હકાભાઇ લાલજીભાઇ સનુ રા, મનોભાઇ બટુકભાઇ વરાણીયા, પ્રકાશભાઇ સોમાભાઇ પાટડીયા, બટુકભાઇ ધનજીભાઇ ભોજવીયા, અર્જુનભાઇ જયસુખભાઇ વરાણીયા એમ કુલ છ ઇસમોને રોકડા રૂપીયા ૫૫,૮૦૦ના મુદ્દામાલ પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

Related Articles

Total Website visit

1,607,808

TRENDING NOW