મોરબી શહેર યુવા ભાજપના મહામંત્રીએ ફાલતુ ખર્ચ ટાળી પુત્રની જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
જેમાં મોરબી શહેર યુવા ભાજપના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજાના પુત્રનો આજે જન્મદિવસ હતો. ત્યારે પુત્ર માન્યવીરસિંહ ના જન્મદિવસની ઉજવણી કઈક અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં સંસ્થામાં અનુદાન આપી તથા વૃદ્ધાશ્રમમાં પુત્ર પરિવાર સાથે અનોખી રીતે ઊજવણી કરવામાં આવી હતી.