મોરબી શહેર ભાજપ દ્વારા યુવા મોરચાની રચના કરવામાં આવી છે. જેમાં યુવા મોરચામાં પ્રમુખ તરીકે હર્ષભાઈ અગોલા, મહામંત્રી તરીકે યોગીરાજસિંહ જાડેજા, વિક્રમભાઈ વાંક, કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ તરીકે અજયભાઇ ગળચર, અરુણભાઈ રામાવત, મિતુલભાઈ ધ્રાંગા, જયેશભાઇ ડાભી, અજયભાઈ કોટક, કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી, મંત્રી તરીકે શૈલેષભાઇ અઘેરા, સિદ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઈ ખાખરીયા, રાજેશભાઇ પરમાર, મનીષભાઈ કુંભરવાડિયા, ધવલભાઈ ત્રિવેદી અને શક્તિસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.