મોરબી શહેર ભાજપા અનુજાતી મોરચા ના પૂર્વે પ્રમુખ નો આજે જન્મદિવસ
મોરબી શહેર ભાજપા અનુજાતી મોરચા ના પૂર્વે પ્રમુખ બાબુભાઇ પરમાર નો આજે જન્મદિવસ છે ત્યારે તેઓ છેલ્લા ઘણા સમયથી હિમોફિલિયા સોસાયટી ના મેમ્બર તરીકે સેવા આપી પોતાનું કર્તવ્ય બજાવી રહ્યા છે એવા મિલનસાર સ્વભાવ ધરાવતા બાબુભાઇ ને પોતાના મિત્રો વડીલો સ્નેહીજનો તરફથી જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી રહ્યા હોય ત્યારે વોઇસ ઓફ મોરબી ટીમ તરફથી બાબુભાઇ પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ