Sunday, May 4, 2025

મોરબી :- શક્તિ પ્લોટ માં આવેલ બંધ મકાનમા ચોરી, ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- શક્તિ પ્લોટ માં આવેલ બંધ મકાનમા ચોરી, ફરિયાદ નોંધાઇ.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શક્તિ પ્લોટ વિસ્તાર માં રહેતા સંજયભાઇ ભોગીલાલ વોરા એ ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૯/૦૮/૨૦૨૨ ના સાંજના ૧૭/૦૦ થી તા.૨૧/૦૮/૨૦૨૨ના કલાક ૦૧/૦૦ દરમિયાન તેમનું મકાન બંધ હોય ત્યારે કોઈ ઈશમો આવી મકાનના તાળા તોડી રૂમ તથા બેડરૂમનો સરસામાન વેર વિખેર કરી ફરી.ના રૂમમાં કબાટના તાળા તોડી ડ્રોવરનો લોક તોડી તેમાં રાખેલ રોકડા રૂપિયા ૫૫૦૦૦/- તથા સોનાની બુટ્ટી જોડી -૧ જે એક તોલાની કિ.રૂ.૩૦,૦૦૦/-ની તથા પત્નીના કબાટના લોકનુ તાળ તોડી તેમાં રાખેલ દિકરા-દિકરીના બચતના રાખેલ રૂપિયા ૨૨,૦૦૦/-તથા ફરી.એ પોતાના બેડમાં તથા ડ્રોવરમાં રાખેલ રોકડા રૂપિયા ૧,૦૮,૦૦૦/- તથા એક સેમસંગ વ્હાઇટ કલરનો મોબાઇલ કિ.રૂ.૫૦૦ તથા મંમ્મી તથા પત્ની ના ડ્રેસ નંગ ૧૮ જોડી કપડા મળી કુલ રોકડા રૂપિયા ૧,૮૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૧૫,૫૦૦/- ની માલમતા ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ગુનો કર્યા બાબત.

Related Articles

Total Website visit

1,502,738

TRENDING NOW