Saturday, May 3, 2025

મોરબી: વિહિપ દ્વારા આજે રામનારાયણભાઈ દવેની વર્ચ્યુઅલ પ્રાર્થનાસભા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનારાયણભાઈ દવેની વર્ચ્યુઅલ પ્રાર્થનાસભા (શ્રદ્ધાંજલિ સભા) તા. ૩૦/૦૫/૨૧ ને રવિવાર સાંજે ૦૫:૩૦ કલાકે રાખેલ છે. સર્વેને સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઇ ગોવાણી દ્વારા ફેસબુક પેજ @VHPGU લિંકમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW