Tuesday, March 10, 2026

મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના વનાળિયા ગામે સમસ્ત અજાણાં પરીવાર દ્વારા શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 14 એ સંતવાણી અને 15 તારીખે પ્રાણપ્રતિષ્ઠા એમ બે દિવસ સુધી આ મહોત્સવ ચાલશે જેમાં હવન, સંતવાણી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સમસ્ત મચ્છુ કાંઠા તેમેજ હાલાર રબારી સમાજને આ મહોત્સવમાં પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવાવમાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,223

TRENDING NOW