Monday, March 9, 2026

મોરબી વજેપરમા જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી વજેપરમા જુગાર રમતા ત્રણ ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપર શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે રૂપિયા ૧૦,૩૦૦ નાં મુદામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી એજાજ ઉર્ફે પીંગો અનવરભાઇ ભલુર (ઉ.વ.૧૯), વિજયભાઇ મનોજભાઇ મકવાણા (ઉ.વ.૧૯), અશ્વિનભાઇ ટીડાભાઇ ખુંગા (ઉ.વ.૨૦) રહે. બધા વજેપર શેરીનં.૨૩ મોરબી વાળા ઝડપાય આવતા આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુન્હો નોંધી સિટી.એ ડિવિ. પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,119

TRENDING NOW