Monday, May 5, 2025

મોરબી: વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

Advertisement
Advertisement
Advertisement

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે એડી.ચીફ જયુડીમેજી.કોર્ટ હળવદ, હળવદ પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૨૧૦/૨૧ ના કામે મોરબી સબ જેલના કાચા કામના કેદી અશ્વીન હસમુખભાઇ પરમાર જાતે અનુજાતિ, (ઉ.વ. ૧૯) રહે. હળવદ દલીતવાસ બસ સ્ટેશન પાછળ તા.હળવદ જી.મોરબીવાળાને તા.૧૭/૫/૨૧ થી તા.૧૮/૦૮/૨૧ સુધીના વચગાળાના જામીન પરથી જેલ મુકત કરવામાં આવેલ હોય જે કેદીને તા.૧૮/૦૮/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય જે કેદી આજરોજ તા.૨૭/0૮/૨૧ ના રોજ હળવદ બસ સ્ટેશન પાસેથી મળી આવતા પકડી પાડી જરૂરી કાર્યવાહી કરી મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW