Sunday, June 7, 2026

મોરબી : લાતીપ્લોટ ફીડરમાં આવતી કાલે બુધવારે અડધો દિવસ વીજકાપ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : લાતીપ્લોટ ફીડરમાં આવતી કાલે બુધવારે અડધો દિવસ વીજકાપ

મોરબી પીજીવીસીએલના શહેર ૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી લાતીપ્લોટ ફીડરમાં આવતી કાલે બુધવારે વીજકાપ રહેશે

પીજીવીસીએલની યાદીમાં જણાવ્યા મુજબ આવતી કાલે તા. ૨૪ ને બુધવારે ૧૧ કેવી લાતીપ્લોટ ફીડર સવારે ૮ થી બપોરે ૪ કલાક સુધી લાઈનકામની કામગીરી માટે બંધ રહેશે જેથી પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨ તેમજ ગીતા ઓઈલ મિલ બાજુનો વિસ્તાર ઉપરાંત નીરવ પાર્ક, લાતીપ્લોટ વીસ્તાર, અયોધ્યાપુરી રોડ સહિતના વિસ્તારમાં પાવર બંધ રહેશે

Related Articles

Total Website visit

1,607,797

TRENDING NOW