મોરબી: રંગપર ગામની સીમમાંથી છરી સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના રંગપર ગામની સીમ સોમનાથ પેટ્રોલપંપ સામે જતા રસ્તા પરથી છરી સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન મોરબીના રંગપર ગામની સીમ સોમનાથ પેટ્રોલપંપ સામે જતા રસ્તા પરથી આરોપી ગોવિંદભાઈ બાબુભાઈ ચાડમીયા ( ઉ.વ.૨૬. રહે. ટંકારા) ની પુછપરછ કરી તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પોડયો હતો.