મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયાના પુત્ર શિવના જન્મદિવસની અનોખી રીતે કરાઈ ઉજવણી
મોરબી: મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયાના પુત્ર શિવના જન્મદિવસ નિમિત્તે કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં દાન આપી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી. જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.