Saturday, May 3, 2025

મોરબી માં ચોરી ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી મંજુર

Advertisement
Advertisement
Advertisement

મોરબી માં ચોરી ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી મંજુર

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 380, 354 તથા 357 હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદ માં આરોપી એ ચોરી કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી જિલ્લા કોર્ટ માં આરોપી યાસીન ખાન કાળેખાન પઠાણ ઉર્ફે ટાઇગર ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી આરોપી તરફે મોરબી ના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર અને કરમશી ડી.પરમાર રોકાયેલ હતા અને જામીન અરજી સંદભે ધારદાર દલીલ કરેલ હોય, આ બનાવ માં આરોપી સિદ્ધિ કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ ના હોય તેમજ હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના વિવિધ ચુકાદાઓ ને ધ્યાને લઈ આરોપી ની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવા દલીલ કરેલ હતી અને આરોપી ને શરતી જામીન પર છોડવા નો હુકમ કરેલ છે, આરોપી તરફે મોરબી ના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર અને કરમશી ડી.પરમાર રોકાયેલ હતા

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW