Friday, May 2, 2025

મોરબી માંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મૂળ જામનગર જિલ્લાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે જનકલ્યાણેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા આરોપી પ્રણવકુમાર અશોકભાઈ ફડદુ (ઉ.વ‌.૨૪) એ પોતાના કબ્જા ભોગવટા વાળા શ્રીજી કિલનીકમાં કોઇપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરતા તથા માણસોના આરોગ્ય સાથે ચેડા કરતા જણાય આવી તેમજ એલોપેથીક દવાનો જથ્થો રાખી કુલ કી.રૂ. ૮૯૪૧/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,677

TRENDING NOW