“આપના સ્નેહ સ્મરણના પુષ્પો મુરજાવાના નથી વસ્યા સૌ આમ, દિલમાં કદી દૂર જવાના નથી સ્નેહ આશિષની અમીવર્ષા સદા અમપર વસરતી રહે”
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..
મોરબી: પોટરી તાલુકા શાળાના રિટાયર્ડ આચાર્ય રેખાબેન આર.પટેલના સુપુત્ર મયુરભાઈ રમેશભાઈ પટેલ સ્વ તા.29/04/2021 ને ગુરૂવારના રોજ દુખદ અવસાન થયેલ હતું. જેમની પ્રથમ માસિક પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી…
લી.રમેશભાઈ કાળાભાઈ પટેલ
રેખાબેન રમેશભાઈ પટેલ