Sunday, March 15, 2026

મોરબી: મનસુખભાઈ હોથીનું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

સરવડ નિવાસી મનસુખભાઈ હરજીભાઈ હોથી (ઉ.વ.૫૮)નું તા.૧૬/૦૧/૨૦૨૨, પોષ સુદ-૧૪ ને રવિવારના રોજ દુ:ખદ અવસાન થયું છે. જેમનું સદગતનું બેસણું તા.૨૦/૦૧/૨૨ને ગુરૂવારે બપોરે ૩ થી ૫ કલાકે અંજલી પાર્ક સોસાયટી રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું રાખેલ છે. તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

Related Articles

Total Website visit

1,597,438

TRENDING NOW