Friday, March 13, 2026

મોરબી મણી મંદિર ખાતે વિહિપ બજરંગ દળ દુર્ગા વાહીની માતૃશક્તિ સંગઠન દ્વારા હનુમાન ચાલીસા રામધૂન નું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ગૌરક્ષક દુર્ગાવાહિની માતૃશક્તિ દ્રારા મણિમંદિર ખાતે સાંજે 6 વાગ્યે હનુમાન ચાલીસા અને રામ ધૂન નું આયોજન કરેલ તેમાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ગૌરક્ષક દુર્ગાવાહિની માતૃશક્તિ ના મોરબી જિલ્લા અને શહેર ના તમામ અધિકારી અને કાર્યકર્તા જોડાયા હતા

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW