મોરબી બાર એસોસિયેશન દ્વારા વકીલોનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૦/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે બાર રૂમ, ન્યાય મંદિર, મોરબી ખાતે નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલન યોજાશે. તેથી આ સ્નેહમિલનના કાર્યક્રમમાં તમામ વકીલોને સમયસર હાજર રહેવા મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ ડી. આર. અગેચણિયા અને સેક્રેટરી એમ. એચ. દવે દ્વારા અપીલ કરાઈ છે.