મોરબી: પ્રેમજીનગર (મકનસર) મા યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત
મોરબી: મોરબીના પ્રેમજીનગર (મકનસર) મા યુવકે ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના પ્રેમજીનગર (મકનસર) મા ૧૮ વર્ષીય કેતનભાઈ બચુભાઈ વરણે ગત તા.૧૯-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જતાં ૧૦૮ માં સરકારી હોસ્પિટલમાં મોરબી ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.