Saturday, March 14, 2026

મોરબી પરશુરામ યુવા ગ્રુપના સોશ્યલ મિડિયા ઈન્ચાર્જ હર્ષભાઈ વ્યાસનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી પરશુરામ યુવા ગ્રુપના પુર્વ પ્રમુખ અને હાલનાં સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તથા બ્રહ્મ સમાજના યુવા કાર્યકર તેમજ ધર્મ અને સેવાકિય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા હર્ષભાઈ વ્યાસનો આજે જન્મદિવસ છે.

આજે હર્ષભાઈ વ્યાસના જન્મદિવસ નિમિત્તે બહોળા મિત્રવર્તુળ તથા સગા-સંબંધીઓ દ્વારા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે વોઈસ ઓફ મોરબી પરિવાર તરફથી પણ તેમને જીવનમાં ખુબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી રહી છે.

Related Articles

Total Website visit

1,596,992

TRENDING NOW