Monday, May 5, 2025

મોરબી : પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી : પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ દ્વારા પંચાસર રોડ પર આવેલ ગીતા ઓઇલ મીલ પાસે રેઇડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં જાહેરમાં પત્તા રમતા જુગારીઓ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
(૧) જુસબભાઈ અલ્લારખાભાઈ ચાનીયા
(૨) મુસ્તાકભાઈ ઉર્ફે બાબુ હાજીભાઈ સઈચા
(૩) રફીકભાઈ તારમામદભાઈ સુમરા
(૪) કાસમભાઈ દાઉદશા શાહમદાર
(૫) મુનીરભાઈ અકબરભાઈ રાઉમા
(૬) શૌકતભાઈ અલીભાઈ બાંભણીયા
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી તેમની પાસે થી રોકડ રકમ રૂ.૨૧,૨૦૦/- કબ્જે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,752

TRENDING NOW