મોરબી ના સી એ વિજય સીતાપરા ની જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી ના સી એ વિજય ભાઈ સીતાપરા ની જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગ રૂપે હાલ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાય છે ત્યારે પોતાનો જન્મદિવસ પણ રાષ્ટ્ર હિત અને લોકઉપયોગી બને માટે કેરાળા ગામે દરેક ઘરે એક એક આંબા ના રોપા આપી અને 75 આંબા નું વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઊજવ્યો જ્યારે આજે તેમના મિત્રો સગા સ્નેહીજનો દ્વારા શુભેચ્છા નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે વોઇસ ઓફ મોરબી ટીમ તરફથી વિજય ભાઈ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ







